Sunday 31 May 2015

જીવન ની શરૂઆત છે!!

જન્મ થયો તો લોકો માને છે કે , આ જીવન ની એક શરૂઆત છે!
સ્કુલ માં જતો થયો તો લોકો માને છે કે, આ ભણતર ની એક શરૂઆત છે!
કોલેજ માં જતો થયો તો લોકો માને છે કે, આ ઉચ્ચ શિક્ષણ ની એક શરૂઆત છે!
નોકરી માં લાગી ગયો તો લોકો માને છે કે, આ પૈસા કમાવાની શરૂઆત છે!
અને પરણવાને તૈયાર થયી ગયો તો લોકો માને છે કે, આ સંસાર ની ગૃહસ્તી ની શરૂઆત છે!
પણ હું તો એમ માનીશ કે આ લગ્ન જીવન તો જીવન ની એક નવી અને અનોખી શરૂઆત છે!!!!

No comments:

Post a Comment