મુકેશ અંબાણી ભારતના સૌથી ધનવાન વ્યક્તિ છે. તેઓ 19.6 અરબના નેટવર્થની સાથે પહેલા સ્થાન ઉપર છે. અંબાણી પરિવારમાં મુકેશ, તેમની પત્ની નીતા અને તેમના ત્રણ સંતાનો આકાશ, ઇશા અને અનંત છે. આ પરિવાર વિશે અનેક રોચક વાતો છે જે આપણે જાણીશું. મુકેશ અંબાણી પરિવારની 8 ખાસ વાતો આ છે.
1- અંબાણીના નવા ઘરનું નામ એન્ટિલિયા છે. આ ઘર દુનિયાના સૌથી મોંઘા ઘરમાનું એક છે. એન્ટિલિયા દુનિયાનું પહેલું ઘર છે જેની કિંમત એક અરબ ડોલરથી પણ વધારે છે. આ ઘર 60 માળનું છે અને 168 કાર રાખી શકાય તેવું ગેરેજ છે અને પરિવારના પ્રત્યેક સભ્ય માટે એક હેલ્થ ક્લબ છે અને એક સિનેમા હોલ પણ છે અને 600નો સ્ટાફ છે.
2- મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીને અધ્યાત્મથી વધારે લગાવ છે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ ભગવાન બાલાજી મદિરનું ભ્રમણ કરે છે. તેમણે ભગવાન બાલાજીને સફેદ હાથી પણ ભેટ કર્યો છે.
3- મુકેશ અંબાણી પોતાના પરિવારને વધારે મહત્વ આપે છે. તેઓ ગમેતેટલા વ્યસ્ત હોય તો પણ તેઓ માતા, પત્ની અને બાળકો સાથે સમય પસાર કરે છે.
4-મુકેશ અંબાણીને પોતાનો જન્મદિવસ ઉજવવો પસંદ નથી. તેમણે પોતાના 50મો જન્મ દિવસ ઉજવ્યો હતો. તેઓ પોતાના પરિવારને આમ કરતા ન રોકી શકે.
5- અનિલ અંબાણી પણ ભારતના બીજા અરબોપતિ વ્યક્તિ છે. પોતાના પિતાના મૃત્યુ પહેલા બંને ભાઈ એકબીજા સાથે કામ કરતા હતા.
6-નીતા અંબાણી અનેક પરોપકારી પ્રવૃતિમાં પરોવાયેલા રહે છે. જે ક્ષેત્રમાં સૌથી વધારે લાગેલા રહે છે તે છે કુદરતી સંકટમાં રાહતકાર્ય અને શિક્ષણ છે.
7-મુકેશ અંબાણી ભારતના સૌથી ધનવાન હોવા છતાં તેઓ વિનમ્ર વ્યવહાર માટે પ્રસિદ્ધ છે. તેઓ પારંપરિક ભારતીય ડિશોનો આનંદ ઉઠાવે છે અને તેઓ શાકાહારી છે.
8-મુકેશ અને નીતા અંબાણીની પુત્રી સૌથી ઓછી ઉંમરની અરબપતિ વારસદાર છે. ઇશા જ્યારે16 વર્ષની હતી ત્યારે તે દુનિયાના અરબપતિ વારસદારોમાં બીજા સ્થાને હતી.

No comments:
Post a Comment