Tuesday 28 April 2015

જનરલ નોલેજ...2

                                                                          
1. ભારતમાં સૌથી ઊંચો બંધ કયો
છે?
- ભાખડા
2. ભારતમાં સૌથી મોટા નદીના
મુખત્રિકોણ પ્રદેશનું નામ શું છે?
- સુંદરવન
3. દક્ષિણની ગંગા તરીકે કઈ નદી
ઓળખાય છે?
- કાવેરી
4. ગોળગુંબજ ભારતના ક્યાં
રાજ્યમાં આવેલો છે?
- કર્ણાટક
5. સૌથી વધુ ખનીજ સંપત્તિ ક્યાં
રાજ્યમાં છે?
- બિહાર
6. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું
સૌથી મોટું રાજ્ય કયું છે?
- રાજસ્થાન
7. ભારતમાં ચંદનના વૃક્ષોના વન
સૌથી વધુ ક્યાં જોવા મળે છે?
- નીલગિરી
8. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી
નાનું રાજ્ય કયું છે?
- સિક્કિમ
9. દક્ષિણ ભારતની કાશી તરીકે કયું
તીર્થધામ જાણીતું છે?
- રામેશ્વરમ્
10. ક્યાં શહેરમાં ગેટ વે ઓફ ઇન્ડિયા
આવેલું છે?
- મુંબઈ
11. ભારતની પ્રથમ રેલગાડી ક્યાં બે
સ્ટેશન વચ્ચે શરૂ થઇ હતી?
- મુંબઈ અને થાણા
12. ઉત્તર પ્રદેશનું કયું શહેર કાચની
બંગડીઓ બનાવવામાં જાણીતું છે?
- ફિરોજબાદ
13. ભારતના ક્યાં રાજ્યમાં સુતરાઉ
કાપડની પ્રથમ મિલ શરુ કરવામાં
આવી હતી?
- મહારાષ્ટ્રમાં
14. ક્યાં સ્ત્રોત દ્ધારા આપણે
સૌથી વધુ શુદ્ધ પાણી મેળવી સકેયે
છીએ?
- વરસાદના પાણી દ્ધારા
15. ઇન્દિરા ગાંધીનું સમાધિનું કયું
છે?
- શક્તિસ્થળ
16. ભારતના ક્યાં શહેરોમાં વિમાન
બનાવવાનું કારખાનું આવેલું છે?
- બેંગાલુરૂમાં
17. કયું શહેર સીવવાના સંચા
બનાવવા માટે જાણીતું છે?
- લુધિયાણા
18. ભારતમાં સૌથી વધુ અબરખ ક્યાં
રાજ્યમાંથી મળે છે?
- બિહાર
19. નર્મદા નદીનું ઉદ્દગમસ્થાન ક્યાં
રાજ્યમાં છે?
- મધ્યપ્રદેશ
20. ભારતનું કયું રાજ્ય સૌથી ઓછુ
ક્ષેત્રફળ ધરાવે છે?
- ગોવા

No comments:

Post a Comment